રાજકોટ: જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયાનીગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત
રાજકોટ: જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયાનીગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત
રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત કરીને સમીક્ષા કર્યા બાદ જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા એ રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ - જળાશયોની વિગતો મેળવીને જરૂર સૂચનાઓ આપી હતી.
રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત કરીને સમીક્ષા કર્યા બાદ જળ સંપત્તિ...
Posted by Info Rajkot GoG on Wednesday, July 3, 2024

Comments
Post a Comment