સુરેન્દ્રનગર: ભારત સરકારના નીતિ આયોગ દ્વારા "મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ" શરૂ કરવામા આવ્યા.
સુરેન્દ્રનગર: ભારત સરકારના નીતિ આયોગ દ્વારા "મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ" શરૂ કરવામા આવ્યા.
જેમાં ગુજરાત રાજ્યનાં ૧૦ જિલ્લાનાં ૧૩ તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતગર્ત "સંપૂર્ણતા અભિયાન" શરૂ થવા જઈ રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે તા.૦૪.૦૭.૨૦૨૪ ના રોજ લાલજી મહારાજની જગ્યાના હોલમાં "સંપૂર્ણતા" અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે આજરોજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સાયલા મામલતદાર કચેરી, સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા "મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ" શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનાં ૧૦ જિલ્લાનાં...
Posted by Info Surendranagar GoG on Tuesday, July 2, 2024

Comments
Post a Comment