નવસારી: તા.૨૪ મીએ નવસારી શહેરનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ :
નવસારી: તા.૨૪ મીએ નવસારી શહેરનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ :
નવસારીઃ બુધવારઃ મામલતદાર નવસારી (શહેર) નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ મી જુલાઇ-૨૦૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી (શહેર), નવસારી ખાતે યોજાશે. જાહેર જનતાએ ફરિયાદ અરજી તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ જુલાઇ-૨૦૨૪ દર્શાવી, અરજી મામલતદારશ્રી(શહેર), નવસારીને મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ. સરકારી કર્મચારીઓના કેન્દ્ર સરકારશ્રીને લગતા તેમજ કોર્ટ કાર્યવાહી ચાલુ હોય તેવા કોઇપણ પ્રશ્નોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ. તેમ મામલતદાર (શહેર), નવસારીની યાદીમાં જણાવાયું છે.
તા. ૨૪ મીએ નવસારી શહેરનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ : નવસારીઃ બુધવારઃ મામલતદાર નવસારી (શહેર) નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ...
Posted by Info Navsari GoG on Wednesday, July 3, 2024
Comments
Post a Comment