ડાંગ: વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કર્યું.

  ડાંગ: વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કર્યું.

હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે સંવાદ કરીને હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ પાસેથી પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને તેમને તાકીદે ઉકેલવા માટે સૂચનાઓ આપી.

વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું...

Posted by Dhaval Patel on Wednesday, July 10, 2024

Comments

Popular posts from this blog

Mahisagar: મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.