વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી અનસૂયા જ્હા ના હસ્તે વલસાડ જિલ્લા ને 2 નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાથી ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ, શ્રી જીતુભાઇ ચૌધરી ના સાથે લિલી ઝંડી લહેરાવીને ધરમપુર ચોકડી ખાતે તથા જામલીયા પીએચસી.ધરમપુર ખાતે જવા રવાના કરવામાં આવી.
Comments
Post a Comment