મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયાએ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીનાં બલિદાન દિવસ નિમિત્તે વાલોડ તાલુકાના બુહારી પી.એચ.સી ખાતે પોલિયો પીવડાવીને સેવાકાર્યથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી.

આજરોજ ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વાલોડ તાલુકાના બુહારી પી.એચ.સી ખાતે પોલિયો...
Posted by Mohan Dhodiya on Sunday, June 23, 2024

Comments
Post a Comment